શોધખોળ કરો
Advertisement
Surat: પાંડેસરાની ખાનગી હોસ્પિટલમાં દર્દીના પરિવારનો હોબાળો, રોડ પર મૃતદેહ રઝડતો મુક્યાનો આરોપ
સુરત (Surat)ના પાંડેસરામાં એક ખાનગી હોસ્પિટલના સંચાલકોએ કોરોનાના દર્દીનો મૃતદેહ રોડ પર રઝડતો મૂકયાનો પરિવારજનોએ આક્ષેપ કરી ભારે હોબાળો કર્યો હતો. મૃતકના પરિવારે ગંભીર આક્ષેપ કર્યા કે હોસ્પિટલનું બિલ નહિ ભરતા આવુ કૃત્ય કરાયું છે. પોલીસે ઘટના સ્થળે દોડી આવને મામલો થાળે પાડી બન્ને પક્ષકારોને શાંત કર્યા હતા. હાલ પાંડેસરા પોલીસ તપાસ હાથ ધરી છે.
ગુજરાત
Porbandar News : પોરબંદરમાં સુંદર ચોપાટીના બે પ્રવેશ દ્વાર જર્જરિત થતા મોટી દુર્ઘનાની ભીતી
Ahmedabad News : અમદાવાદમાં વધુ એક બ્રિજ સમય મર્યાદા કરતા વિલંબમાં પડ્યો
Sanyukt Vimochan 2024: પોરબંદરમાં લશ્કરની ત્રણેય પાંખો દ્વારા દિલધડક કરતબનું પ્રદર્શન
Khyati Hospital Scam: ખ્યાતિ હોસ્પિટલ કાંડ બાદ PMJAY યોજનામાંથી સુરતની સનસાઈન હોસ્પિટલને કરાઈ સસ્પેન્ડ
Gir Somnath News: ઉના તાલુકાના ભેભા ગામે કલેકટરના આદેશથી મામલતદાર ટીમે પાડ્યા દરોડા, કેમિકલયુકત પદાર્થની મળી 62 કોથળી
વધુ જુઓ
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
દેશ
સ્પોર્ટ્સ
ક્રિકેટ
Advertisement
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
gujarati.abplive.com
Opinion