શોધખોળ કરો
સુરત: નિયોલ ચેકપોસ્ટ પાસેથી પોલીસે 1 કરોડનો ગાંજો પકડ્યો, જુઓ ગુજરાતી ન્યુઝ
સુરતના નિયોલ ચેકપોસ્ટ પાસેથી પોલીસે 1 કરોડનો ગાંજો પકડ્યો છે. ગાંજા ભરેલી ટ્રક પકડવામા આવી છે. સુરત પોલીસ કમિશ્નરે પોલીની પ્રશંસા કરી હતી. તેઓએ પોલીસની કામગીરીને બિરદાવી હતી. હવે આ મામલે વધુ તપાસ હાથ ધરાઈ છે.
સુરત
Narmada Tribal Protest : આદિવાસી દિવસે જ આદિવાસીઓના ગુજરાતમાં ધરણા
આગળ જુઓ






















