શોધખોળ કરો
SMC કમિશનરનો દાવો-કોરોનાના કેસમાં ઘટાડો થયો
સુરત પાલિકા કમિશનરે દાવો કર્યો હતો કે સુરતમાં કોરોનાની કેસમાં ઘટાડો થયો છે. તેમણે લોકોને થર્ટી ફર્સ્ટ અને નાતાલ પર સાવચેતી રાખવાની અપીલ કરી હતી. કોરોના વેક્સીન માટે યાદી તૈયાર કરી લેવામાં આવી છે.
સુરત
Prashant Korat : ભાજપ મહામંત્રી મીડિયાના સવાલોથી ભાગ્યા!
આગળ જુઓ






















