શોધખોળ કરો
સુરત: VNSGUમાં સિંડિકેટની બેઠક મળી, માસ પ્રમોશન બાદ વિદ્યાર્થીઓની બેઠકમાં 10 ટકાના ઘટાડાનો નિર્ણય
સુરતની VNSGUમાં સિંડિકેટની બેઠક મળી હતી. ગુજરાત બોર્ડના વિદ્યાર્થીઓ માટે 10 ટકાના ઘટાડાનો નિર્ણય કરાયો છે. માસ પ્રમોશન બાદ વિદ્યાર્થીઓની બેઠકમાં 10 ટકાના ઘટાડાનો નિર્ણય કરાયો છે. સુરતમાં પરપ્રાંતિયોની સંખ્યા વધવાથી આ નિર્ણય કરાયો છે.
સુરત
Surat | સુરતના ડિંડોલીમાં ધાર્મિક કાર્યક્રમમાં અશ્લિલતાના આરોપ સાથે હોબાળો
આગળ જુઓ




















