શોધખોળ કરો
Surat ના આ વિસ્તારને મુકવામાં આવ્યો રેડ ઝોનમાં, તમામ વેપારીઓએ કરાવવો પડશે કોરોનાનો ટેસ્ટ
સુરતના અઠવા ઝોનમાં કોરોનાના કેસમાં ચિંતાજનક વધારો થતા પ્રશાસન હરકતમાં આવ્યું છે. અઠવા ઝોન સૌથી વધુ કેસ આવતા આજથી તમામ દુકાનદારોએ ફરજિયાત કોરોના ટેસ્ટ કરાવાના રહેશે. સાથે જ અઠવા ઝોનને રેડ ઝોનમાં મુકવામાં આવ્યો છે. આજથી ધન્વતંરી રથ તમામ વિસ્તારોમાં જઈ ટેસ્ટિંગ કરશે અને નેગેટિવ રિપોર્ટ હશે તેને જ દુકાન ચલાવવા દેવાશે
સુરત
Prashant Korat : ભાજપ મહામંત્રી મીડિયાના સવાલોથી ભાગ્યા!
આગળ જુઓ






















