શોધખોળ કરો
સુરતમાં મનપા અધિકારી સાથે લારીધારકે કરી દાદાગીરી, વીડિયો વાયરલ
સુરત મનપા અધિકારી સાથે દાદાગીરી કરી હોવાનો વીડિયો વાયરલ થયો છે. દબાણ દૂર કરવા ગયેલા અધિકારી સાથે લારીવાળાએ ગેરવર્તન કર્યું હતું. મક્કાઇ પુલ પાસે દબાણ હટાવવા ગયેલી ટીમ સાથે ગેરવર્તન કરવામાં આવ્યું હતું.
સુરત
Surat | સુરતમાં નશાખોરની ધોલાઈ, કારમાંથી દારૂની બોટલ મળ્યાનો પણ દાવો
આગળ જુઓ




















