શોધખોળ કરો
Advertisement
ગુજરાતમાં મ્યુકરમાઇકોસિસના ઇન્જેક્શન ફાળવવાને લઇને સીઆર પાટીલે શું કર્યો દાવો?
ભારતીય જૈન સંઘ દ્વારા ઓક્સિજન બેન્ક, ડોક્ટર ઓન કોલ અને ઓક્સિજન મોબાઇલ વાનનો શુભારંભ કરાયો. કોરોનાગ્રસ્ત દર્દીઓ માટે આજે 40 ઓક્સિજન કોન્સ્ટ્રેટર મશીન આપવામાં આવ્યા હતા.ગુજરાત પ્રદેશ અધ્યક્ષ સીઆર પાટીલ દ્વારા શુભારંભ કરવામાં આવ્યો હતો. મ્યુકરમાઇકોસિસની સારવાર માટેના ઇન્જેક્શનની ગુજરાતમાં અછત છે ત્યારે સીઆર પાટીલે દાવો કર્યો હતો કે તેમણે ઇન્જેક્શનની અછતને લઇને વડાપ્રધાન મોદી સમક્ષ રજૂઆત કરી હતી. હવે લોકોને ઇન્જેક્શનની અછત નહીં રહે.
સુરત
Surat Flight News: હવે બેંગકોકની ફ્લાઈટ આજથી શરૂ, પહેલા દિવસથી જ ફ્લાઈટ થઈ ગઈ ફુલ
Surat Accident CCTV : સુરતમાં રોડની સાઇડમાં સાયકલ લઈ જતી વિદ્યાર્થિનીને ટ્રકે અડફેટે લેતા મોત
Surat News : સુરતમાં એક શખ્સને રોમિયોગીરી કરવી ભારે પડી, છેડતી કરતા યુવતીઓએ કરી ધોલાઈ
Surat Murder Case: સુરતના ઓલપાડમાં પત્નીની હત્યા બાદ પતિએ કરી આત્મહત્યા
Surat BJP Leader Firing Case : સુરતમાં ભાજપ નેતાને ગન લાયસન્સ માટે ભલામણ કરનાર કોન્સ્ટેબલની બદલી
વધુ જુઓ
Advertisement
ટોપ સ્ટોરી
બિઝનેસ
ગુજરાત
બિઝનેસ
બિઝનેસ
Advertisement
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement