શોધખોળ કરો
વડોદરાની એમ.એસ.યુનિવર્સિટીમાં આ મહિનાથી પ્રવેશ પ્રક્રિયા થશે શરૂ, જાણો વાઇસ ચાન્સલરે શું કર્યો નિર્ણય?
વડોદરાની (Vadodara) એમ.એસ.યુનિવર્સિટીમાં (MS University) જૂન મહિનાથી પ્રવેશ પ્રક્રિયા શરૂ કરવા આદેશ અપાયા છે. એમ.એસ.યુનિવર્સિટીના વાઇસ ચાન્સલરે તમામ ફેકલ્ટીના ડીન સાથે બેઠક કરી આ નિર્ણય લીધો છે.
આગળ જુઓ





















