શોધખોળ કરો
Vadodaraમાં ભાજપમાં જૂથબંધી, પોતાના ઉમેદવારને ટિકિટ અપાવવા ધારાસભ્ય અને સંગઠન સામસામે
ગુજરાતમાં આગામી 21મી ફેબ્રુઆરીએ છ મહાનગર પાલિકાની ચૂંટણી યોજાવાની છે. જોકે, ઉમેદવારોની જાહેરાત પહેલા જ વડોદરા ભાજપની જૂથબંધી પાર્લામેન્ટરી બોર્ડમાં સામે આવી છે.વડોદરા મનપા કબ્જે કરવા ધારાસભ્યો અને શહેર સંગઠન સામસામે આવી ગયા છે.
આગળ જુઓ





















