શોધખોળ કરો
વડોદરામાં ભાજપ પ્રદેશ અધ્યક્ષનું રક્તતુલા સાથે કરાયું સ્વાગત, જુઓ વીડિયો
વડોદરામાં ભાજપ પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલનું રક્તતુલા સાથે સ્વાગત કરવામાં આવ્યું હતું. ભાજપ યુવા મોરચાના કાર્યકરોએ રક્તતુલા માટે રક્તદાન કર્યું હતું. 220થી વધુ કાર્યકરોએ કાર્યક્રમના સ્થળે રક્તદાન કર્યું હતું. કાર્યકરોએ કરેલા રક્તદાનથી ભાજપ પ્રદેશ અધ્યક્ષ પાટીલનું સ્વાગત કરવામાં આવ્યું હતું.
આગળ જુઓ





















