શોધખોળ કરો
વડોદરામાં સીઆર પાટીલના સ્વાગતમાં ભાજપના કાર્યકરો ભૂલ્યા ભાન, જુઓ વીડિયો
વડોદરામાં ભાજપ પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલના સ્વાગતમાં ભાજપના કાર્યકરોએ સોશલ ડિસ્ટન્સનો સત્યાનાશ વાળ્યો હતો. વડોદરાના રેલવે સ્ટેશન વિસ્તારમાં પાટીલના સ્વાગતના ઉત્સાહના અતિરેકમાં ભાજપના કાર્યકરો ભાન ભૂલ્યા હતા. .ભાજપના કેટલાક કાર્યકરો માસ્ક વિના ફરતા નજરે પડ્યા હતા. એટલું જ નહીં પાટીલના સ્વાગતમાં વ ડોદરામાં ઢોલ વાગ્યા, ડીજે વાગ્યા અને કાર્યકરો પણ ઝૂમ્યા અને પોલીસ જોતી રહી. શું ભાજપના આ કાર્યકરો સામે પોલીસ કાર્યવાહી કરશે.
આગળ જુઓ





















