શોધખોળ કરો
Dahod Demolition | દાહોદમાં ગેરકાયદે દબાણ પર ફરી વળ્યું બુલ્ડોઝર, જુઓ અહેવાલ
Dahod Demolition | દાહોદમાં વહીવટી તંત્ર દ્વારાદ્વારા દબાણ હટાવવાની કામગીરી હાથ ધરાઈ. સ્માર્ટ સિટી અંતર્ગત રસ્તા પહોળા કરવા દબાણની કામગીરી. રળીયાતી રોડ થી ઇન્દોર હાઇવે નીકળતા રસ્તા ઉપર દબાણની કામગીરી હાથ ધરાઈ. ત્રણ જેસીબી એક હિટાચી મશીન કામગીરી હાથ ધરાઇ. પાકા મકાન અને દુકાનના દબાણો દૂર કરવાની કામગીરી. પ્રાંત અધિકારી મામલતદાર સહિત અધિકારીઓની ઉપસ્થિતિમાં દબાણ હટાવવાની કામગીરી.
વડોદરા
Gujarat AAP : ગુજરાતમાં AAP નેતા પર દુષ્કર્મના આરોપથી ખળભળાટ
Vadodara Crime: પુત્ર સામે ફરિયાદ બાદ પ્રથમવાર કરજણ ધારાસભ્ય અક્ષય પટેલનું નિવેદન
Vadodara News : બહારનું ખાતા પહેલા સાવધાન! સમોસામાંથી નીકળી જીવાત
PM Modi Speech At Sardar Dham : PM મોદીની દેશના નાગરિકોને અપીલ, શાળાઓમાં ઓનલાઇન એજ્યુકેશન પર ભાર
PM Modi Road Show In Vadodara : વડોદરામાં PM મોદીનો ભવ્ય રોડ શો , માનવ મહેરામણ ઉમટ્યું
આગળ જુઓ





















