શોધખોળ કરો
વડોદરાની કલેક્ટર કચેરીમાં આગ, મતદાર યાદીનો જૂનો રેકોર્ડ બળીને ખાખ
વડોદરા ની કલેક્ટર કચેરી માં આવેલી મહેકમ દફતર ની કચેરી માં બપોર ના સમયે અચાનક આગ લાગતા અફરા તફરી મચી હતી. કલેક્ટર કચેર ના પ્રથમ માળે મહેકમ શાખાની કચેરી આવેલી છે જેમાં જૂની મતદાર યાદી સહિતનો સામાન મુકવામાં આવે છે ત્યાં અચાનક આગ લાગી હતી. ફાયર બીગ્રેડ ને થતા જવાનો દોડી આવ્યા હતાં અને ગણતરીની મિનિટો માં આગ પર કાબુ મેળવી લીધો હતો. જોકે અહીં મતદાર યાદી સહિતનો પરચુરણ સામાન પણ આગમાં બળી ગયો હોવાનું બહાર આવ્યું છે.
વડોદરા
Vadodara | વડોદરામાં જૂની અદાવતમાં હત્યાની આશંકા, જન્મદિવસે જ યુવકની ચાકુ મારીને હત્યા
Vegetable Price Hike : શાકભાજીના ભાવમાં ભડકો, ગૃહિણીઓનું બજેટ ખોરવાયું
Baroda Dairy Chairman Election : બરોડા ડેરીમાં દિનુમામાનો દબદબો યથાવત, ચેરમેન પદે થયા રિપીટ
Manjalpur Assembly Bypoll Result 2026: માંજલપુરમાં ભાજપનો દબદબો, તમામ રાઉન્ડમાં સતીષ પટેલ આગળ
Vadodara News : વડોદરામાં એક્ટિવા સ્લીપ થતાં રોડ રોલર ફરી વળ્યું, યુવતીનું મોત
આગળ જુઓ





















