શોધખોળ કરો
Vadodara: શહેરમાં કોરોનાની સારવાર માટે હવે કેટલા બેડ છે ખાલી?, જુઓ વીડિયો
વડોદરા(Vadodara)માં શહેરી વિસ્તારમાં 317 કેસ અને ગ્રામ્ય વિસ્તારમાં 135 કેસ નોંધાયા છે.અહીં કોવિડ(Covid)ના 11 હજાર 59માંથી માત્ર 3 હજાર 124 બેડ જ ખાલી છે.સાથે જ ICU વાળા કુલ 1,783 બેડમાંથી માત્ર 136 બેડ જ ખાલી છે.
આગળ જુઓ





















