શોધખોળ કરો
વડોદરાનો આ રસ્તો દોઢ મહિના સુધી બંધ રહેશે, જાણો કારણ?
વડોદરામાં વાઘોડિયા રોડ પરિવાર ચાર રસ્તાથી ડ્રેનેજની કામગીરીના કારણે દોઢ મહિનો રસ્તો બંધ રહેશે. પરિવાર ચાર રસ્તાથી સોમા તળાવ સુધીનો મુખ્ય રોડ એક જ બાજુ ખુલ્લો રહેશે. વાહન ચાલકો , દુકાનદારો અને સ્થાનિકોની મુસીબત વધશે.
Tags :
Vadodaraઆગળ જુઓ




















