શોધખોળ કરો
વડોદરાની MS યુનિવર્સિટીમાં કોમર્સ ફેકલ્ટીના Ty.B.comના વિદ્યાર્થીઓની વધી મુશ્કેલી, જુઓ વીડિયો
વડોદરાની એમએસ યુનિવર્સિટીમાં કોમર્સ ફેકલ્ટીના ત્રીજા વર્ષના વિદ્યાર્થીઓ બીજુ પેપર ન આપી શક્યા. ઇન્ટરનેશનલ ટ્રેડનું બીજુ પેપર હતું. યુનિવર્સિટીએ ઇન્ટરનેશનલ ટ્રેડની પરીક્ષાનું પેપર રદ કર્યું છે. સર્વર ડાઉન થતાં વિદ્યાર્થીઓ ઓનલાઈન પરીક્ષા માટે લોગ-ઈન ના કરી શક્યા. હવે તમામ 8000 વિદ્યાર્થીઓની પરીક્ષા છેલ્લે દિવસે લેવાશે.
આગળ જુઓ





















