શોધખોળ કરો
Advertisement
(Source: ECI/ABP News/ABP Majha)
વડોદરા: પ્રધાનમંત્રી આવાસ યોજનામાં કૌભાંડ, પાલિકાના કાર્યપાલક ઇજનેર સામે ફરિયાદ નોંધાઈ
વડોદરામાં (Vadodara) પ્રધાનમંત્રી આવાસ યોજનામાં (Pradhan Mantri Awas Yojana) કૌભાંડ (scam) કરનાર અધિકારીઓ સામે ફરિયાદ નોંધાઈ છે. પાલિકાના કાર્યપાલક ઇજનેર (engineer) ફરિયાદ નોંધાઈ છે. ડ્રો અને VMCની સાઇટ પર લાભાર્થીઓના નામ અલગ-અલગ બતાવતા કૌભાંડ સામે આવ્યું હતું. સિટી એંજિનિયર શૈલેષ મિસ્ત્રીએ નવાપુરા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી.
વડોદરા
Yogesh Patel : 'વિશ્વામિત્રીની સફાઈની માત્ર વાતો થાય છે': MLA યોગેશ પટેલનું ચોંકાવનારું નિવેદન
Vadodara News | ફોન લેનની કામગીરીનો પાદરામાં ખેડૂતોએ કર્યો વિરોધ, વળતર ન મળ્યાનો લગાવ્યો આરોપ
Vadodara Murder Case : ભાજપ નેતા પુત્રની હત્યા કેસમાં PI, PSI સહિત 10 પોલીસકર્મી સસ્પેન્ડ
Vadodara News : વડોદરામાં ડિજિટલ અરેસ્ટના નામે ફ્રોડ આચરનાર 4 ભેજાબાજની કરાઈ ધરપકડ
Vadodara Demolition : વડોદરામાં દબાણ હટાવતી વખતે બબાલ, દબાણ શાખાના કર્મચારી પર હુમલો
વધુ જુઓ
Advertisement
ટોપ સ્ટોરી
સમાચાર
ગુજરાત
ઓટો
ક્રિકેટ
Advertisement
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
gujarati.abplive.com
Opinion