શોધખોળ કરો
વડોદરા:યુવતી પર રેપ-આત્મહત્યાનો મામલો, બે શકમંદોની અટકાયત, જુઓ ગુજરાતી ન્યુઝ
વડોદરાની યુવતી પર રેપ અને આત્મહત્યા કરવાના મામલે પોલીસની કાર્યવાહી. પોલીસની વિવિધ 25 ટીમો કામે લાગી છે. વડોદરા ક્રાઇમ બ્રાન્ચે બે શકમંદોની અટકાયત કરી છે. આ મામલે પુછપુછર કરીને મોટા ખુલાસા થાય તે આશા વ્યક્ત કરાઈ રહી છે.
આગળ જુઓ





















