શોધખોળ કરો
Vadodara Conocarpus | વડોદરા કોર્પોરેશને હાનિકારક કોનોકોર્પસ વૃક્ષો કાઢવાને બદલે લીધો ટ્રીમિંગનો નિર્ણય
Vadodara Conocarpus | વડોદરા મનપા ની કોનોકાર્પસ મામલે પીછેહઠ. 2016 માં મિલિયન ટ્રીઝ પ્રોજેકટ અંતર્ગત કોનોકાર્પસ વાવવામાં આવ્યા. કુલ 54 હજાર કોનોકાર્પસ વાવ્યા હતા. ભૂગર્ભ જળ અને માનવ સ્વાસ્થ્ય ને હાનિ પહોંચાડે છે કોનોકાર્પસ. મહાનગર પાલિકાએ અગાઉ કોનોકાર્પસ ને જડમૂળથી કાઢી નાખવાનો નિર્ણય લીધો હતો. કોનોકાર્પસ ને ઉગાડવા કરતા જડમૂળ થી ઉખેડવાનો ખર્ચ વધુ. ખર્ચ વધુ હોવાથી પાલિકા હવે કોનોકાર્પસ ને નાના કરશે. 25 હજાર કોનોકાર્પસ ટ્રી ટ્રીમિંગ કરી નાના કરાશે. તો 25 હજાર મોટા વૃક્ષો નું શુ થશે તેવા સવાલ ઉપસ્થિત થયો.
વડોદરા
![Vadodara Group Clash : લાકડી અને હથિયારો વડે બે જુથ વચ્ચે થઈ ભયંકર મારમારી, જુઓ CCTV ફુટેજ](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2025/01/16/de72267cb09d558c19166d0ec6c5304a1737006350496722_original.jpg?impolicy=abp_cdn&imwidth=470)
Vadodara Group Clash : લાકડી અને હથિયારો વડે બે જુથ વચ્ચે થઈ ભયંકર મારમારી, જુઓ CCTV ફુટેજ
![Vadodara Crime : 'તું મને ખૂબ પસંદ છે', હાથ પકડી ડિલવરી બોયે કરી છેડતી, જુઓ અહેવાલ](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2025/01/10/adeb72025138ddb815b909e5ddeebd8a173651094121373_original.jpg?impolicy=abp_cdn&imwidth=100)
Vadodara Crime : 'તું મને ખૂબ પસંદ છે', હાથ પકડી ડિલવરી બોયે કરી છેડતી, જુઓ અહેવાલ
![Vadodara News: વડોદરાને પૂરથી બચાવવા વિશ્વામિત્રી નદીની રિડેવલપમેન્ટની કામગીરી શરૂ કરાઈ](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2025/01/07/5225ab49d294a4497290e400e59fd85517362646694421012_original.jpg?impolicy=abp_cdn&imwidth=100)
Vadodara News: વડોદરાને પૂરથી બચાવવા વિશ્વામિત્રી નદીની રિડેવલપમેન્ટની કામગીરી શરૂ કરાઈ
![Vadodara News: વડોદરાના સાયબર ફ્રોડનો ભોગ બની આંગણવાડી લાભાર્થી સગર્ભા](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2025/01/02/59bb3f4ee95e42e0c39b4d2cd3afdedd17358310979221012_original.jpg?impolicy=abp_cdn&imwidth=100)
Vadodara News: વડોદરાના સાયબર ફ્રોડનો ભોગ બની આંગણવાડી લાભાર્થી સગર્ભા
![Vadodara Crime : વડોદરામાં ગુંડાઓ બેફામ, રાત્રિ બજારના આઇસ્ક્રીમ પાર્લરમાં કરી તોડફોડ](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2024/12/26/17faf7f0c36614d31af27f850fae41ae173520121750073_original.jpg?impolicy=abp_cdn&imwidth=100)
Vadodara Crime : વડોદરામાં ગુંડાઓ બેફામ, રાત્રિ બજારના આઇસ્ક્રીમ પાર્લરમાં કરી તોડફોડ
વધુ જુઓ
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
ક્રિકેટ
દેશ
ક્રિકેટ
Advertisement
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)
Advertisement