શોધખોળ કરો
Vadodara: SSG હોસ્પિટલની બહાર ઈન્ટર્ન તબીબો શા માટે કરી રહ્યા છે વિરોધ?,જુઓ વીડિયો
વડોદરાની SSG હોસ્પિટલની બહાર ઈન્ટર્ન તબીબોએ વિરોધ કર્યો છે. અહીં કોરોનાની સારવાર દરમિયાન ડો. નેહલ રાઠવાનું સંક્રમિત થતા નિધન થયું છે. જેના કારણે ઈન્ટર્ન રોષમાં જોવા મળી રહ્યાં છે.
આગળ જુઓ





















