શોધખોળ કરો
Vadodara: MS યુનિવર્સિટીમાં મેડિકલ પરીક્ષા હાલ પૂરતી મોકૂફ, જુઓ વીડિયો
વડોદરાની MS યુનિવર્સિટીમાં મેડિકલ પરીક્ષા હાલ પૂરતી મોકૂફ રાખવામાં આવી છે. પરીક્ષા ક્યારે યોજાશે તેની જાહેરાત થોડા દિવસોમાં કરવામાં આવશે. પાંચ એપ્રિલે એમએસ યુનિવર્સિટીમાં મેડિકલ પરીક્ષા યોજાવાની હતી
આગળ જુઓ





















