શોધખોળ કરો
વડોદરાઃ લોની વિદ્યાર્થી પર દુષ્કર્મના કેસમાં નવો વળાંક, અશોક જૈને DGP સહિતના અધિકારીઓને લખ્યો પત્ર
વડોદરા(Vadodara) શહેરમાં લોની વિદ્યાર્થીની પર દુષ્કર્મના કેસમાં ચોંકાવનારો વળાંક આવ્યો છે. અશોક જૈને ગૃહરાજ્યમંત્રી તથા ડીજીપી સહિત તમામ ઉચ્ચ પોલીસ અધિકારીઓને પત્ર લખીને પોતે નિર્દોષ હોવાની વાત કરી છે. તેઓ નાર્કો ટેસ્ટ સહિતના ટેસ્ટ માટે તૈયાર હોવાનું જણાવ્યું છે.
આગળ જુઓ





















