શોધખોળ કરો
Advertisement
Vadodara News: બોર્ડની પૂરક પરીક્ષામાં છબરડો, વિદ્યાર્થીઓ-વાલીઓએ એક સેન્ટરથી બીજા સેન્ટરે દોડવું પડ્યું
વડોદરા સહિત રાજ્યમાં આજથી ધો.10 અને ધો.12ની પરીક્ષાનો પ્રારંભ થયો હતો અને આજે પહેલા જ દિવસે વડોદરામાં વાલીઓ અને વિદ્યાર્થીઓેને હોલ ટિકિટના કારણે હેરાન થવાનો વારો આવ્યો હતો.
ધો.12ના વિદ્યાર્થીઓને આપવામાં આવેલી હોલ ટિકિટમાં પહેલા વિષય માટેનું સ્થળ બીજા સેન્ટરનું દર્શાવવામાં આવતા પરીક્ષા આપવા સ્થળ પર પહોંચેલા વિદ્યાર્થીઓ અને તેમના વાલીઓને ભારે પરેશાની વેઠવી પડી હતી.
વડોદરામાં ધોરણ 12ની બોર્ડની પૂરક પરીક્ષામાં હોલ ટિકિટમાં છબરડો સામે આવ્યો. જેના કારણે પૂરક પરીક્ષામાં વિદ્યાર્થીઓ અને વાલીઓને હાલાકીનો સામનો કરવો પડ્યો. પહેલા સબ્જેક્ટમાં એડ્રેસ ખોટા આવ્યાની ફરિયાદ છે. એક સેન્ટર પર ગયા બાદ બીજા સેન્ટર પર પરીક્ષા હોવાનું ખબર પડી. જેના કારણે વરસાદી વાતાવરણમાં ધક્કા ખાવાનો વારો આવ્યો. જો વિદ્યાર્થીઓ મોડા આવ્યા હોત તો પરીક્ષા આપી ન શક્યા..
વડોદરા
Vadodara News: વડોદરામાં અસામાજિક તત્વોનો આતંક, માંજલપુરમાં ઝપાઝપીનો વીડિયો વાયરલ
Vadodara Accident News: વડોદરામાં વધુ એક બેફામ ડમ્પરે લીધો બાઈક ચાલકનો ભોગ
Vadodara News: વડોદરાના સાવલી નજીક રોડની સાઈડમાંથી મળ્યો યુવકનો મૃતદેહ
Vadodara Murder Case : વડોદરામાં પ્રેમલગ્નનો કરુણ અંજામ, અફેરની શંકાથી પત્નીની કરી નાંખી હત્યા
Dahod Leopard Attack : દાહોદમાં દીપડાનો આતંક, 24 કલાકમાં જ 2 લોકો પર કરી દીધો હુમલો
વધુ જુઓ
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
દેશ
ક્રિકેટ
ગાંધીનગર
Advertisement
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement