શોધખોળ કરો
વડોદરાઃ PI અજય દેસાઈના 11 દિવસના રિમાન્ડ મંજૂર, ઘટના સ્થળે કરાયું ગુનાનું રિકન્સ્ટ્રક્શન
પીઆઈ અજય દેસાઈ(Ajay Desai)ના 11 દિવસના રિમાન્ડ મંજૂર થયાના બીજા દિવસે ક્રાઈમ બ્રાન્ચ તેને લઈને કરજણ સ્થિત ઘરે પહોંચી છે. અહીંયા ગુનાનું રિકંન્સ્ટ્રક્શન કર્યું છે. ત્યારબાદ દહેજના અટાલી ગામે પણ લઈ જવાયો હતો.
આગળ જુઓ



















