શોધખોળ કરો
Vadodara: રેલવે યાર્ડમાં મેમુ ટ્રેનના ત્રણ ડબ્બા આગ લાગતા થયા ભડથું, જાનહાની ટળી, જુઓ વીડિયો
વડોદરામાં રેલવે યાર્ડ(railway yard)માં મેમુ ટ્રેન(Memu train)ના ત્રણ ડબ્બામાં ભીષણ આગ લાગતા અફરાતફરી મચી ગઈ છે.આગના પગલે રેલવેના ઉચ્ચ અધિકારીઓ ઘટનાસ્થળે પહોંચી ચૂક્યા છે.આગ પર ફાયરવિભાગની ટીમે કાબૂ મેળવી લીધો છે.
આગળ જુઓ




















