શોધખોળ કરો
Advertisement
વાઘોડિયા જિ.પંચાયતની ચૂંટણીમાં મતદારોને 100-100 રૂપિયા વહેંચવાનો વીડિયો વાયરલ
વડોદરાના વાઘોડિયા જીલ્લા પંચાયતની ચૂંટણીમાં ચોક્કસ પક્ષ અને ઉમેદવારને મત આપવા મતદારોને રૂપિયા વહેંચવાનો વીડિયો વાયરલ થયો છે. મતદારોને 100-100 રૂપિયા વહેંચવાનો વીડિયો સોશલ મીડિયામાં વાયરલ થયો છે. વીડિયોમાં મહિલા મતદારોને નાણાં આપવામાં આવી રહ્યા છે. વીડિયોમાં સંભળાઈ રહ્યું છે કે મતદારોને કમળના નિશાન પર મત આપવા 100-100 રૂપિયા વહેંચણી કરવામાં આવી. આ વીડિયો અંગે એબીપી અસ્મિતા કોઈ પુષ્ટિ કરતું નથી.
વડોદરા
Vaodara Accindet:ટેમ્પોની અડફેટે એક બાળકીનું થયું મોત, ટેમ્પોચાલકની ધરપકડ | Abp Asmita
Vadodara News: વડોદરામાં અસામાજિક તત્વોનો આતંક, માંજલપુરમાં ઝપાઝપીનો વીડિયો વાયરલ
Vadodara Accident News: વડોદરામાં વધુ એક બેફામ ડમ્પરે લીધો બાઈક ચાલકનો ભોગ
Vadodara News: વડોદરાના સાવલી નજીક રોડની સાઈડમાંથી મળ્યો યુવકનો મૃતદેહ
Vadodara Murder Case : વડોદરામાં પ્રેમલગ્નનો કરુણ અંજામ, અફેરની શંકાથી પત્નીની કરી નાંખી હત્યા
વધુ જુઓ
Advertisement
ટોપ સ્ટોરી
સ્પોર્ટ્સ
ગુજરાત
ઓટો
દેશ
Advertisement
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement