શોધખોળ કરો
અમદાવાદઃ સિંધુભવન રોડ પર દબાણ હટાવવાની કામગીરીનો સ્થાનિકો અને VHPએ કર્યો વિરોધ
અમદાવાદના સિંધુ ભવન રોડ પર AMC દ્વારા ડિમોલિશનની કામગીરી હાથ ધરવામાં આવી હતી. રોડ પર આવેલા મેલડી માતાના મંદિરને ગેરકાયદેસર કહીને તેને તોડવામાં આવ્યું હતુ. મંદિર તોડતા સ્થાનિક લોકો અને એએમસીના કર્મચારીઓ વચ્ચે ઘર્ષણ પણ સર્જાયું હતું. લગભગ 120 વર્ષ જૂના મંદિરને તોડવામાં આવે તો લોકોની લાગણી દુભાય જેથી ડિમોલિશનનો વિરોધ કરવામાં આવ્યો હતો. આ સમગ્ર મામલે પોલીસનો ચુસ્ત બંદોબસ્ત રાખવાની ફરજ પડી હતી જેમાં મંદિરના પૂજારીની અટકાયત પણ કરવામાં આવી હતી.
મહેસાણા
Jitu Vaghani Praises Nitin Patel : શંકર ચૌધરી બાદ જીતુ વાઘાણીએ નીતિન પટેલના કર્યા ભરપૂર વખાણ
DyCM Harsh Sanghavi: 'ફાયર બાબતે કોઈપણ બાંધછોડ ચાલશે નહીં':હર્ષ સંઘવીની ગરબા આયોજકોને ચેતવણી
Rajkot Robbery Case: રાજકોટમાં ધોળા દિવસે લૂંટ! મામા-ભાણેજ પાસેથી રોકડ લઈ લૂંટારુઓ ફરાર
Harsh Sanghavi on Agniveer: અગ્નિવીરો માટે ખુશખબર! ગુજરાત સરકારની સૌથી મોટી જાહેરાત
CM Bhupendra Patel : મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે રાજ્યની બહેનોને આપી નવરાત્રિની ભેટ
આગળ જુઓ

















