શોધખોળ કરો
અસ્મિતા વિશેષ: દક્ષિણ આફ્રિકામાં અરાજકતા, કેમ થઈ રહી છે હિંસા?
દક્ષિણ આફ્રિકાના (South Africa) પૂર્વ રાષ્ટ્રપતિ જેકોબ જુમાનીના (Jacob Jumani) ધરપકડ બાદ હિંસા એવી ફાટી નીકળી છે કે,, તે શાંત નથી થઈ રહી. સત્તા થઈ રહેલી હિંસાના કારણે લોકો પરેશાન થયા છે. આ હિંસામાં (Violence) ભારતીય મૂળના લોકો વધુ ભોગ બની રહ્યા છે. અત્યાર સુધી 100થી વધુ લોકોના મોત આ હિંસામાં થઈ ચૂક્યા છે.
આગળ જુઓ





















