શોધખોળ કરો
અસ્મિતા વિશેષઃ ચીનનું સાયબર ષડયંત્ર
અસ્મિતા વિશેષમાં વાત ષડયંત્રકારી ચીનના સાયબર કાવતરાની.જે પોતાનું ધાર્યું કરવા માટે હંમેશા ષડયંત્રો રચતું રહે છે અને ભારત સાથે પણ તેણે આવું જ કર્યું અને આ વાતનો ખુલાસો પણ એવો થયો કે ચીનના પગ તળેથી જમીન સરકી ગઈ. આખરે મુંબઈમાં જે પાવરકટ થયો હતો તેનું વાયર ચીને કેવી રીતે કાપ્યું અને ભારતમાં કોરોનાની વેક્સીન બનાવતી કંપનીઓ પર કેવી રીતે ચીને કાળી નજર ફેરવી તે પણ આપને આજે બતાવીશું.
આગળ જુઓ





















