શોધખોળ કરો
અમેરિકન કોગ્રેસે ચૂંટણીના પરિણામોનો કર્યો સ્વીકાર, ટ્રમ્પ 20 જાન્યુઆરીએ બાઇડેનને સત્તા સોંપે તેવા રિપોર્ટ
અમેરિકામાં જો બાઇડેનના રાષ્ટ્રપતિ બનવાનો રસ્તો સાફ થઇ ચૂક્યો છે. અમેરિકન કોગ્રેસે ચૂંટણીના પરિણામોનો સ્વીકાર કર્યો હતો. ટ્રમ્પ 20 જાન્યુઆરીએ બાઇડેનને સત્તા સોંપે તેવા અહેવાલ છે.
આગળ જુઓ






















