શોધખોળ કરો
G7 સમિટમાં PM મોદીએ વન અર્થ, વન હેલ્થનો આપ્યો મંત્ર, જુઓ વીડિયો
પ્રધાનમંત્રી નરેંદ્ર મોદીએ જી-7 સમિટમાં વિશ્વને વન અર્થ, વન હેલ્થનો મંત્ર આપ્યો હતો. ઓસ્ટ્રેલિયાના પ્રધાનમંત્રી સ્કોટ મોરિસ અને જર્મનીના ચાંસેલર એંજેલા મર્કલે વડાપ્રધાન મોદીના વિચારોનું સમર્થન કર્યું હતું. આજે પણ જી-7 સમિટમાં પ્રધાનમંત્રી સંબોધન કરશે. બ્રિટનના પ્રધાનમંત્રી બોરિસ જોનસને મોદીને જી-7 સમિટમાં સામેલ થવા માટે આમંત્રણ આપ્યું હતું પરંતુ દેશમાં કોરોનાના વધતા જતા કેસના પરિણામે મોદીએ બ્રિટનનો પ્રવાસ રદ કર્યો હતો.
દુનિયા
US Strikes Venezuela: વેનેઝુએલા પર મોડી રાતે અમેરિકાની એર સ્ટ્રાઈક
Pakistani President Zardari: ઓપરેશન સિંદૂરને લઈને પાકિસ્તાનના રાષ્ટ્રપતિનું કબૂલનામું
Japan Earthquake news: જાપાનમાં 6.5ની તિવ્રતાનો વિનાશકારી ભૂકંપ
Pakistan Imran Khan: પાકિસ્તાનના પૂર્વ પ્રધાનમંત્રી ઈમરાન ખાનને લઈ દુનિયાભરની અટકળો
Sheikh Hasina Gets Death Penalty : ઈંટરનેશનલ ક્રાઈમ ટ્રીબ્યુનલ કોર્ટે શેખ હસીનાને સંભળાવી ફાંસીની સજા
આગળ જુઓ




















