શોધખોળ કરો
સંયુક્ત રાષ્ટ્રમાં સભામાં જો બાઈડને આપ્યું સંબોધન, કહ્યું-‘હથિયારોથી કોરોના સામે નહીં લડી શકાય’
બાઈડને સંયુક્ત રાષ્ટ્ર સભામાં સંબોધન કરતા કહ્યું કે, સૈન્ય શક્તિ આપણું પહેલુ નહી પરંતુ અંતિમ ઉપાયના સાધન હોવા જોઈએ. હથિયારોથી કોરોના સામે લડી નહી શકાય. આપણે આતંકવાદના પડકારનો સામનો કરી રહ્યા છે.
આગળ જુઓ





















