શોધખોળ કરો
Advertisement
વાડજઃ હત્યાના આરોપીઓએ પકડવાની માંગ સાથે મૃતકના પરિવારજનોનો હોબાળો, જુઓ વીડિયો
અમદાવાદઃ અમદાવાદના વાડજ વિસ્તારમા યુવકની હત્યા મામલે આજે પરિવારજનોએ પોલીસ સ્ટેશનનો ઘેરાવ કર્યો હતો. હત્યાના આરોપીઓને ઝડપવાની માંગ સાથે પરિવારજનોએ પોલીસ સ્ટેશન સામે વિરોધ કર્યો હતો. ઉલ્લેખનીય છે કે ગુરુવારે રાત્રે પાણી બાબતે બસ સ્ટેન્ડ નજીક ચાર આરોપીઓએ યુવકને છરીના ઘા ઝીંકી મોતને ઘાટ ઉતારી દીધો હતો. લોકોએ બાદમાં એક આરોપીને ઝડપી પોલીસના હવાલે કર્યો હતો. જ્યારે અન્ય ત્રણ આરોપીઓ ફરાર થવામા સફળ રહ્યા હતા.
મહેસાણા
Mehsana News: બહુચરાજીમાં સરકારે રહેણાંક હેતુ ફાળવેલી જમીનમાં કોમર્શિયલ કોમ્પ્લેક્સ ખડકી દેવાયું
Sattvik Food Festival : સ્વાદના શોખીન માટે અમદાવાદમાં શરૂ થયો સાત્વિક ફૂડ ફેસ્ટિવલ
Junagadh News: જૂનાગઢની નરસિંહ મહેતા યુનિવર્સિટીની ઈમારતનું બાંધકામ વહેલી તકે પૂર્ણ કરવા ઉઠી માગ
Valsad Accident : વલસાડમાં બાઇક સ્લીપ થઈ જતા યુવકનું મોત, એક ઘાયલ
Ahmedabad Accident : અમદાવાદમાં કારે મહિલાને કચડી નાંખતા મોત, 2 ઘાયલ
વધુ જુઓ
Advertisement
ટોપ સ્ટોરી
દુનિયા
ક્રિકેટ
દેશ
બિઝનેસ
Advertisement
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement