શોધખોળ કરો
Advertisement
રાજસ્થાનઃ પ્રેમી યુગલને નગ્ન કરીને ગામમાં ફેરવ્યા, વીડિયો થયો વાયરલ
બાંસવાડાઃ જિલ્લાના શંભૂપુરા ગામમાં માનવતાને શર્મસાર કરતી ઘટના સામે આવી છે. ઘરેથી ભાગી ગયેલા યુવક-યુવતીને લોકોએ નગ્ન કરીને ગામમાં ફેરવ્યા હતા અને તેમને ઢોર માર માર્યો હતો. આ આખી ઘટનાનો વીડિયો વાયરલ થયો હતો. આ અંગે ફરિયાદ કરતાં 18 શખ્સોની ધરપકડ કરવામાં આવી છે. આ અંગે આરોપીઓ સામે કલિંજરા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ થઈ છે. યુવક-યુવતીને નગ્ન કરનાર બીજું કોઈ નહીં યુવતીના પરિવારજનો હતા.
ગુજરાત
BZ Group scam : મહાઠગ ભૂપેન્દ્ર ઝાલાના ધરપકડ સ્થળ પર પહોંચ્યુ એબીપી અસ્મિતા
Amreli Farmer : અમરેલીમાં ડુંગળી પકવતા ખેડૂતો ચિંતામાં . ભાવમાં ઘટાડો થતા ખેડૂતો મુકાયા મુશ્કેલીમાં
Kutch News: કચ્છના પર્યટન સ્થળ માંડવી બીચ પર શાકભાજીની જેમ દારૂ વેચતા યુવકની ધરપકડ
Jamnagar News: જામનગરના ડૉક્ટરે દર્દી ને આપી એવી ઓફર કે સો.મીડિયામાં થયા વાયરલ
Narmada Murder Case : નર્મદાના વાંસલા ગામમાં યુવકની ધોળા દિવસે હત્યાથી હડકંપ
વધુ જુઓ
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
અમદાવાદ
દેશ
બિઝનેસ
Advertisement
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement