શોધખોળ કરો
Advertisement
Paris Paralympics : Avani Lekhara એ જીત્યો ગોલ્ડ મેડલ
Avani Lekhara Wins Gold Medal Paralympics 2024: ભારતની અવની લેખરાએ મહિલાઓની 10 મીટર એર રાઇફલ સ્પર્ધામાં ગોલ્ડ મેડલ જીતી લીધો છે. અવનીએ ફાઇનલ રાઉન્ડમાં 249.7નો સ્કોર કરીને સુવર્ણ ચંદ્રક પર કબજો જમાવ્યો છે. તેમના સિવાય ભારતની મોના અગરવાલે પણ બ્રોન્ઝ મેડલ જીતીને ઇતિહાસ રચી દીધો છે. અવનીની આ જીત ઐતિહાસિક પણ છે કારણ કે તેણે નવો પેરાલિમ્પિક રેકોર્ડ સ્થાપિત કરી દીધો છે.
અવની લેખરા અને દક્ષિણ કોરિયાની યુનરી લી વચ્ચે છેલ્લા શોટ સુધી ખૂબ જ કડક મુકાબલો જોવા મળ્યો. છેલ્લા શોટ સુધી ભારતની અવની સિલ્વર મેડલ પોઝિશનમાં હતી, પરંતુ તેના છેલ્લા શોટ પર ભારતની શૂટરે 10.5નો સ્કોર કર્યો. જ્યારે કોરિયન નિશાનેબાજથી છેલ્લા શોટ પર ભૂલ થઈ ગઈ, જેમનો છેલ્લા શોટ પર સ્કોર માત્ર 6.8 રહ્યો. આ કારણે કોરિયન શૂટરનો અંતિમ સ્કોર 246.8 રહ્યો.
ઓલિમ્પિક્સ
Paris Paralympics : Avani Lekhara એ જીત્યો ગોલ્ડ મેડલ
Vinesh Phogat Retirement | વિનેશ ફોગાટને લઈને સૌથી મોટા સમાચાર | Abp Asmita | 8-8-2024
Vinesh Phogat Disqualified | વિનેશનું ઓલિમ્પિકમાંથી ડિસક્વોલિફાય થવાનું સૌથી મોટું કારણ
Vinesh Phogat Disqualified| ઓલિમ્પિકમાં વિનેશ ફોગાટ અયોગ્ય જાહેર, નહી મળે મેડલ
Paris Olympics 2024 | હોકીમાં રચાયો ઈતિહાસ, ઓસ્ટ્રેલિયા સામે ભારતનો વિજય
વધુ જુઓ
Advertisement
ટોપ સ્ટોરી
અમદાવાદ
દેશ
ક્રિકેટ
ક્રિકેટ
Advertisement
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
gujarati.abplive.com
Opinion