શોધખોળ કરો
સુરતઃ પત્નીનું તેના જ માતા-પિતાએ અપહરણ કર્યું હોવાના પતિના દાવા પર શું બોલી પ્રિન્સી? જુઓ વીડિયો
સુરતઃ વેડરોડ વિસ્તારમાં આવેલા સહજ એમ્પાયરમાં રહેતા રવિએ પ્રિન્સી સાથે પ્રેમલગ્ન કર્યા હતા. જોકે, પ્રિન્સીના પરિવારને લગ્નનો વિરોધ હોવાને પગલે યુવતીને તેના પતિના ઘરેથી લગ્નના 3 મહિના બાદ 15થી વધુ લોકો આવીને ઉઠાવી ગયા હોવાનો આરોપ રવિએ લગાવ્યો હતો. તેણે અપહરણ કરીને લઈ જતા હોય તેવા સીસીટીવી પણ પોલીસને આપ્યા હતા.
બીજી તરફ પ્રેમલગ્ન કરનાર પ્રિન્સી મીડિયા સામે આવી છે અને તેણે પોતાનું અપહરણ થયું હોવાનો ઇનકાર કર્યો છે. તે તબિયત સારી ન હોવાથી અમદાવાદની હોસ્પિટલમાં સારવાર લઈ રહી હોવાનું જણાવ્યું હતું. એટલું જ નહીં, પતિ અને સાસરીવાળા શારીરિક અને માનસિક ત્રાસ આપી દહેજ માગણી કરતા હોવાનો આક્ષેપ પણ તેણે લગાવ્યો છે.
સુરતમાં પરિણીતા પુત્રીનું અપહરણ કરવાના કેસમાં હવે બંને પક્ષે આક્ષેપબાજી થઇ રહી છે. યુવતીને તેના માતા પિતા અપહરણ કરી જતા હોવાનો આક્ષેપ સાથે સાસરિયાઓએ સીસીટીવી જાહેર કર્યા પણ હવે યુવતીનો પરિવાર કહે છે કે કોઇ મા-બાપ પુત્રીનું અપહરણ ન કરે. તેને ચક્કર આવતા હોવાથી તેઓએ તેને સપોર્ટ આપ્યો હતો અને અપહરણ કર્યું હોવાનું કહી વાત ઉપજાવી કાઢી છે. રવિનો આરોપ હતો કે, તારીખ 19 મીના રોજ આવેલા લોકોએ આ પ્રિન્સી ઘરમાં એકલી હતી તે સમયે તેને ઉંચકીને લઇ ગયા. અપહરણની આ ઘટના એપાર્ટમેન્ટના સીસીટીવીમાં કેદ થઇ જવા પામી હતી.
એક વર્ષ પહેલા થયેલ પ્રેમ લગ્નમાં પરિવર્તીત થયા બાદ કોર્ટ મેરેજ સાથે મંદિરમાં પણ લગ્ન કરવામાં આવ્યા હતા. મંદિરમાં એક વર્ષ પહેલાં મળેલી આંખ પ્રેમ અને 5 મહિના પહેલાં લગ્ન કરનાર આ યુગલનો પ્રેમ યુવતીના પરિવારને ગમ્યુ ન હતું. રવિનો આક્ષેપ છે કે, પત્નીના પરિવાર દ્વારા અવાર-નવાર ધમકી પણ આપવામાં આવતી હતી. જોકે, પોતાની પત્નીના અપહરણ મામલે રવિએ ચોકબજાર પોલીસમાં ફરિયાદ નોંધાવી છે, જેને પગલે પોલીસે તપાસ શરુ કરી છે.

આણંદ
Borsad Murder : બોરસદમાં પ્રેમ પ્રકરણમાં યુવકની જાહેરમાં હત્યા, જુઓ કોણે કરી નાંખી હત્યા?
Rajkot Crime : રાજકોટમાં રીક્ષા ચાલકો અને કિન્નરો વચ્ચે મારામારીના કેસમાં 11 કિન્નર સહિત 15ની ધરપકડ
Surat Crime : સુરતમાં 4 વર્ષની બાળકી પર દુષ્કર્મથી ખભળાટ , આરોપીની ધરપકડ
Donald Trump Inauguration : ડોનાલ્ડ ટ્રમ્પ આજે લેશે અમેરિકાના રાષ્ટ્રપતિ તરીકેના શપથ
Gujarat School Exam 2025 : આજથી ગુજરાતમાં ધો-9થી 12ની દ્વિતીય પ્રિલિમ પરીક્ષાનો પ્રારંભ
વધુ જુઓ
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
ગુજરાત
ગુજરાત
મનોરંજન
Advertisement
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement