શોધખોળ કરો
whatsappના કારણે સ્ટોરેજ સ્પેસ ફુલ થઇ રહ્યું છે? તો ફોનમાં કરો સેટિંગ્સ, સમજી લો સ્ટેપ
whatsappના કારણે સ્ટોરેજ સ્પેસ ફુલ થઇ રહી છે. ડેટા વધુ યુઝ થઇ રહ્યો હોય તો પરેશાન થવાની જરૂર નથી. વ્હોટસએપ પ્લેટફોર્મ પર રિસીવ થતાં બધા જ ફોટો અને વીડિયો વ્હોટસઅપ ડાઉનલોડ કરી લે છે અને ગેલેરીમાં સેવ કરી દે છે. જેનાથી ડેટા તો ખર્ચ થયા જ છે સ્ટોરેજ પણ ફુલ થઇ જાય છે. આપ વ્હોટસએપ સેટિંગમાં ફેરફાર કરીને આ પરેશાનીને દૂર કરી શકો છો. આ માટેના સ્ટેપ સમજી લઇએ
આગળ જુઓ
















