શોધખોળ કરો
વલસાડઃ યુવક મંદિરમાં દર્શન કરવા ગયો ને સાપ ઘૂસી ગયો મોપેડમાં, પછી શું થયું? જુઓ વીડિયો
વલસાડઃ હાલર તળાવ પાસે આજે વેહલી સવારે તુળજા ભવાની મંદિરમાં દર્શન કરવા ગયેલા એક ભક્તની મોપેડ બાઇકમાં સાપ ઘૂસી જતા તેને કાઢવા માટે મેકેનિક બોલાવી આખી ગાડી છૂટી પાડવી પડી હતી. સતત 5 કલાકની જેહમત બાદ આ બિન ઝેરી સાપ હેમખેમ પ્રકારે બહાર કાઢવામાં આવ્યો હતો. આ બનાવ બનતા મંદિર નજીક લોકોનું ટોળું ભેગુ થઈ ગયું હતું.
સુરત
Surat First Rain Effect : સુરતમાં પહેલા જ વરસાદ બાદ ખાડા પૂરવા આવેલી ટ્રક જ ખાડામાં
Surat District Rain : સુરત જિલ્લામાં ધોધમાર વરસાદ, રસ્તા પર ભરાયા પાણી
Surat Water Logging: સુરતના બારડોલીમાં પ્રિ-મોન્સૂન કામગીરીના દાવાની ખુલી પોલ
Surat Demolition : સુરતમાં ડિમોલિશનને લઈ કમિશ્નરનો મોટો ખુલાસો
Surat news: અસલીના નામે નકલી ઘીનો કારોબાર, કામરેજમાં શંકાસ્પદ ઘી બનાવતી ફેક્ટરીનો પર્દાફાશ
આગળ જુઓ





















