શોધખોળ કરો
ચૂંટણીમાં કામ કરી રહેલ આ બ્યુટીફુલ મહિલા અધિકારીએ સોશિયલ મીડિયા પર મચાવી ધૂમ, જુઓ વીડિયો
સોશિયલ મીડિયા પર પીળી સાડીમાં એક મહિલાનો વીડિયો વાયરલ થયો છે. વીડિયો જયપુરનો હોવાનો દાવો કરવામાં આવી રહ્યો છે. આ મહિલા અધિકારી કુમાવત સ્કૂલ પોલિંગ બૂથમાં ડ્યૂટી પર હતી અને ત્યાં 100 ટકા મતદાન થયું હતું.
આગળ જુઓ





















