શોધખોળ કરો
Advertisement
અમદાવાદઃ પ્રેમલગ્ન કરનાર ભાજપ મહિલા મોરચાના પ્રમુખની દીકરીએ પોલીસ ચોકીમાં જ પીધું ઝેર, શું લગાવ્યો આક્ષેપ?
અમદાવાદઃ વસ્ત્રાલમાં ભાજપ મહિલા મોરચાના પ્રમુખની દીકરી દર્શનાબેન વાઘેલા(ઉ.વ.25)એ પોલીસ ચોકીની અંદર જ ઝેરી દવા પીને આપઘાતનો પ્રયાસ કરતાં હોબાળો મચી ગયો હતો. યુવતીએ પ્રેમલગ્ન કર્યા પછી રાજકીય વગ અને પોલીસ દબાણથી કંટાળીને આ પગલું ભર્યું હોવાનું સામે આવ્યું છે. હાલ આ યુવતીને સારવાર માટે એલ.જી. હોસ્પિટલમાં ખસેડવામાં આવી છે.
આ અંગેની વિગત એવી છે કે, દર્શના અને અજયસિંહ કનકસિંહ વાઘેલા(ઉ.વ.34)એ પોતપોતાના છૂટાછેડા પછી ૬-૪-૨૦૧૭ એ કોર્ટ મેરેજ કરી લીધા હતા. દર્શના વસ્ત્રાલ વોર્ડના ભાજપના મહિલા મોરચાના પ્રમુખની દીકરી છે. લગ્ન પછી પરિવારની કનડગત પછી પોલીસે યોગ્ય કાર્યવાહી ન કરતા વસ્ત્રાલની પોલીસ ચોકીની અંદર જ ઝેરી દવા પી લેતા તેને બચાવવા પોલીસે ખાનગીમાં પ્રથમ ખસેડયા બાદ તેના પતિને જાણ કરતા તેને એલ.જી.માં સારવાર માટે લઇ આવ્યો
હતો.
દર્શનાએ આ અંતિમ પગલું ભરતા પેહલા સૂસાઇડ નોટમાં તેના માતા-પિતા અને સાવકા ભાઇ જે મુકુંદ રહેવર પોલિસ કર્મી છે તેના નામનો કઉલ્લેખ કર્યો છે. બન્ને પતિ-પત્નીને અગાઉના સંતાનો સાથે રાખીને આ મહિનામાં જ કયા કોર્ટ મેરેજ કર્યા છે.

ગુજરાત
BZ Group scam : મહાઠગ ભૂપેન્દ્ર ઝાલાના ધરપકડ સ્થળ પર પહોંચ્યુ એબીપી અસ્મિતા
Amreli Farmer : અમરેલીમાં ડુંગળી પકવતા ખેડૂતો ચિંતામાં . ભાવમાં ઘટાડો થતા ખેડૂતો મુકાયા મુશ્કેલીમાં
Kutch News: કચ્છના પર્યટન સ્થળ માંડવી બીચ પર શાકભાજીની જેમ દારૂ વેચતા યુવકની ધરપકડ
Jamnagar News: જામનગરના ડૉક્ટરે દર્દી ને આપી એવી ઓફર કે સો.મીડિયામાં થયા વાયરલ
Narmada Murder Case : નર્મદાના વાંસલા ગામમાં યુવકની ધોળા દિવસે હત્યાથી હડકંપ
વધુ જુઓ
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
અમદાવાદ
દેશ
બિઝનેસ
Advertisement
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement