સીડનીઃ ઓસ્ટ્રેલિયામાં હાલમાં પોસ્ટ-સ્કૂલ સેલિબ્રેશન ચાલી રહ્યું છે. વિદ્યાર્થીઓ પાર્ટી કરી તેની ઉજવણી કરે છે. ક્વીસલેન્ડમાં એનએસડબલ્યૂ સ્કૂલના વિદ્યાર્થીઓએ સેકન્ડ વિકેન્ડ પર પાર્ટી કરી હતી. આ દરમિયાન અનેક યુવક યુવતીઓએ દારૂ પીને ધમાલ મચાવી હતી. પોલીસે ધમાલ કરતા અનેક યુવક-યુવતીઓની ધરપકડ કરી હતી.
3/8
ડેઇલી મેલના અહેવાલ અનુસાર, વધારે પડતો દારૂ પીવાના કારણે અનેક યુવતીઓ અને યુવકોની તબિયત લથડી ગઇ હતી. ગોલ્ડ કોસ્ટના સર્ફર પૈરાડાઇઝ રિસોર્ટમાં પાર્ટી કરવામાં આવી હતી. સ્ટુડન્ટ્સે આખી રાત દારૂ પીધો હતો. પાર્ટી દરમિયાન નિયમો તોડવાના બદલ 38 સ્ટુડન્ટ્સની ધરપકડ કરાઇ હતી.