ઉલ્લેખીય છે કે, જેફ બેઝોસ દુનિયાનો સૌથી અમીર વ્યક્તિ છે, અને તેની સંપતિ લગભગ 137 અબજ ડૉલર છે. મેકેન્ઝી બેઝોસ અમેઝોનની પહેલી કર્મચારી હતી. બન્ને કપલ કોઇપણ કારણ વિના એકબીજાના સહમતિથી છુટા થઇ રહ્યાં છે.
2/4
3/4
ટ્વીટર પર બેઝોસ દંપતિએ લખ્યુ કે, 'જેમ કે અમારો પરિવાર અને નજીકના મિત્રો જાણે છે, પ્રેમ ભર્યા એક લાંબા સમય બાદ અને તલાકની પ્રક્રિયા બાદ, અમે સહમતિથી તલાક લેવાનો નિર્ણય કર્યો છે, અને અમે આગળ પણ એક મિત્રની જેમ જીવન જીવીશું. અમે એક કપલની રીતે સારો સમય વિતાવ્યો, અમે બન્ને એક સારા માતા-પિતા, મિત્ર અને બિઝનેસ પાર્ટનર તરીકે સારો સમય ભવિષ્યમાં આપીશુ.
4/4
નવી દિલ્હીઃ અમેઝોનના મુખ્ય કાર્યકારી અધિકારી (સીઇઓ) જેફ બેઝોસ પોતાની પત્નીને તલાક આપશે. બુધવારે ટ્વીટ કરીને જેફ બેઝોસે આ વાતની જાણ કરી હતી, તેમને જણાવ્યુ કે તે પોતાની પત્ની મેકેન્ઝી બેઝોસની સાથે 25 વર્ષના સંબંધનો અંત લાવશે.