શોધખોળ કરો
કેલિફોર્નિયાના જંગલોમાં લાગેલી આગથી મચી હાહાકાર, અત્યાર સુધી 74ના મોત, 1,000થી વધુ ગુમ
1/4

ઉલ્લેખનીય છે કે, કેલિફોર્નિયા પ્રાંતના જંગલોમાં લાગેલી ભીષણ આગ હવે આસપાસના શહેરોને પોતાની ઝપેટમાં લેઈ રહી છે. ફાયર બ્રિગેડની ટીમ આગ પર કાબુ મેળવવા માટે મથી રહી છે.
2/4

8 નવેમ્બરે લાગેલી ભીષણને કાબુમાં લેવા માટે ત્રણ હજાર જેટલા ફાયર બ્રિગેડ લગાવવામાં આવ્યા છે. શુક્રવાર સુધી 67 ટકા આગ પર કાબુ મેળવી લીધો છે. મોટાપાયે બચાવ અભિયાન ચલાવવામાં આવી રહ્યું છે.
Published at : 17 Nov 2018 04:38 PM (IST)
View More





















