શોધખોળ કરો
અમેરિકાના આ શહેરમાં સ્વામિનારાયણ ગુરુકુળ બનાવવાની ન મળી મંજૂરી, જાણો કેમ
1/4

ગુરુકુળ બનાવવાનું પ્રપોઝલ મુકનારા મનુ પટોળિયાએ કહ્યું કે, અમે ગુરુકુળની ડિઝાઇન સુધારવા માટે તૈયાર છીએ. તેમાં ભારતની વિવિધ ભાષાઓના ક્લાસિસ ઉપરાંત લોકો માટે યોગના ક્લાસિસ પણ ચલાવવામાં આવશે. અમને પશ્વિમિ છાંટ વિશે જણાવો જેનો અમે પાલન કરીશું.
2/4

ન્યૂયોર્કઃ અમેરિકાના કેલિફોર્નિયાના નોર્કો શહેરમાં સ્વામિનારાયણ ગુરુકુળ બનાવવા માટે સરકારે મંજૂરી આપવાનો ઇનકાર કર્યો હતો. વાસ્તવમાં હોર્સટાઉન શહેરના સ્થાનિક લોકોના વિરોધ બાદ ગુરુકુળ બનાવવાની મંજૂરી આપવામાં આવી નહીં. હોર્સટાઉન શહેરના લોકોની દલીલ હતી કે આ ગુરુકુળ તેમના શહેરના બાંધકામની શૈલીને અનુકુળ નથી. નોંધનીય છે કે નોર્કો જૂના પશ્વિમી સ્ટાઇલમાં થયેલા બાંધકામ અને રહેણીકહેણી માટે જાણીતું છે.
Published at : 19 Sep 2016 05:39 PM (IST)
Tags :
CaliforniaView More





















