શોધખોળ કરો

ઈન્ડિયન ગુટખા કંપનીના 1300 કર્મચારીઓએ ‘ટૂંકા વસ્ત્રોવાળી’ ડાન્સરો સાથે ક્રૂઝમાં શું કર્યું? જાણો વિગત

1/8
મેલબોર્નઃ એક લક્ઝુરિયસ ક્રૂઝમાં મુસાફરી કરી રહેલા ઓસ્ટ્રેલિયાના મુસાફરો માટે આ તેમની આ સફર દુઃસ્વપ્ન સાબિત થઈ હતી. જ્યારે ભારતીય ગુટખા કંપનીના 1200થી વધુ કર્મચારીઓએ આખું ક્રુઝ માથે લીધું હતું. ઓસ્ટ્રેલિયાની વેબસાઈટ 9 ન્યુઝ પ્રમાણે, પ્રકાશિત સમાચાર પ્રમાણે ભારતીય કંપનીના કર્મચારીઓએ ક્રુઝમાં રહેલા બાર અને પૂલ ડેક પર રીતસરનો કબ્જો જમાવી લીધો હતો.

2/8
3/8
કંપનીએ એક નિવેદન બહાર પાડ્યું હતું અને જણાવ્યું હતું કે, અમે મુસાફરોની સુરક્ષા અને સુવિધાને પ્રાધાન્ય આપીએ છીએ. આ ઘટના અંગે કંપની તપાસ કરી રહી છે અને ભવિષ્યમાં આવું નહીં બને તેની ખાતરી આપીએ છીએ.

4/8
આ લક્ઝરી ક્રુઝ ચલાવતી કંપની રોયલ કેરેબિયન ઈન્ટરનેશનલ દ્વારા અન્ય મુસાફરોની ફરિયાદ બાદ તેમની પાસે માફી માગવામાં આવી હતી અને તેમની ટીકિટની સંપૂર્ણ રકમ પરત ચૂકવવામાં આવી હતી.

5/8
ક્રૂઝ પર આવેલા આઉટડોર સિનેમામાં વિશાળ સ્ક્રીન પણ ફીટ કરવામાં આવી હતી, જ્યાં મુસાફરો માટે હોલિવૂડ ફિલ્મો દર્શાવાની હતી પરંતુ તેના સ્થાને કમલા પસંદ ગ્રૂપની કંપનીના વીડિયો બતાવાતા હતા.

6/8
ક્રુઝમાં મુસાફરી કરી રહેલા કેટલાક મુસાફરોને ટાંકતા વેબસાઈટ 9 ન્યુઝે જણાવ્યું હતું કે, આ કર્મચારીઓ ક્રુઝ પર પણ અત્યંત બેશરમીપૂર્વક વ્યવહાર કરતા હતા. તેઓ ક્રુઝ પર પરિવાર સાથે આવેલી યુવતીઓનાં વીડિયો અને ફોટો ખેંચતા જોવા મળ્યા હતા. પરિવારોએ જણાવ્યું હતું કે, દરેક કર્મચારીના હાથમાં કેમેરો હતો અને તેઓ અત્યંત મર્યાદાવિહીન વ્યવહાર કરતા હતા.

7/8
વધુમાં જણાવ્યું હતું કે, ક્રુઝની ક્ષમતા કરતાં એક તૃતિયાંશ વધુ પ્રમાણમાં મુસાફરો ભરવામાં આવ્યા હતા. આ કંપનીના કર્મચારીઓ લંચ અને ડીનરમાં પણ મર્યાદાને નેવે મુકી દીધી હતી જેના કારણે જમવાનું પણ ખુટી પડ્યું હતું.

8/8
રિપોર્ટમાં જણાવ્યા પ્રમાણે, વોયેજ ઓફ સીઝ નામની ક્રૂઝમાં ભારતીય કંપનીના કર્મચારીઓ તેમની સાથે બર્લેસ્ક્યુ ડાન્સર્સને લઈને આવ્યા હતા, જે અત્યંત ટૂંકા અને પારદર્શક વસ્ત્રોમાં સજ્જ થઈને બિભત્સ ડાન્સ કરતી જોવા મળી હતી અને કર્મચારીઓ તેમની પાછળ રીતસરના પાગલ થયા હતા. ભારતીય કંપનીના કર્મચારીઓની આવી હરકતને કારણે ક્રુઝમાં મુસાફરી કરી રહેલા અન્ય પરિવારોને તેમના રૂમમાં દોડી જવાની ફરજ પડી હતી અને તેઓ ક્ષોભમાં મુકાઈ ગયા હતા.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Maharashtra Election 2024: મહારાષ્ટ્રમાં કાલે 288 બેઠકો પર મતદાન, 4,136 ઉમેદવારો મેદાનમાં

Champions Trophy: ભારતે જાપાનને હરાવી ફાઈનલમાં બનાવી જગ્યા, 2-0થી શાનદાર જીત મેળવી 

મહારાષ્ટ્ર ચૂંટણીના એક દિવસ પહેલા BJP નેતા પર પૈસા વહેંચવાનો આરોપ, 9 લાખ રોકડા જપ્ત 

Surendranagar: પાટડીમાં જુગારધામ પકડાયું, SMCએ રેડ કરી 6 લાખના મુદ્દામાલ સાથે 30 શકુનીઓને દબોચ્યા

ABP Premium

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : લોકમાતાના દુશ્મન કોણ?Hun To Bolish : હું તો બોલીશ : પંચાયતનો પાવર પૂરો?Porbandar News : પોરબંદરમાં સુંદર ચોપાટીના બે પ્રવેશ દ્વાર જર્જરિત થતા મોટી દુર્ઘનાની ભીતીAhmedabad News : અમદાવાદમાં વધુ એક બ્રિજ સમય મર્યાદા કરતા વિલંબમાં પડ્યો

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Maharashtra Election 2024: મહારાષ્ટ્રમાં કાલે 288 બેઠકો પર મતદાન, 4,136 ઉમેદવારો મેદાનમાં
Maharashtra Election 2024: મહારાષ્ટ્રમાં કાલે 288 બેઠકો પર મતદાન, 4,136 ઉમેદવારો મેદાનમાં
Champions Trophy: ભારતે જાપાનને હરાવી ફાઈનલમાં બનાવી જગ્યા, 2-0થી શાનદાર જીત મેળવી 
Champions Trophy: ભારતે જાપાનને હરાવી ફાઈનલમાં બનાવી જગ્યા, 2-0થી શાનદાર જીત મેળવી 
મહારાષ્ટ્ર ચૂંટણીના એક દિવસ પહેલા BJP નેતા પર પૈસા વહેંચવાનો આરોપ, 9 લાખ રોકડા જપ્ત 
મહારાષ્ટ્ર ચૂંટણીના એક દિવસ પહેલા BJP નેતા પર પૈસા વહેંચવાનો આરોપ, 9 લાખ રોકડા જપ્ત 
Surendranagar: પાટડીમાં જુગારધામ પકડાયું, SMCએ રેડ કરી 6 લાખના મુદ્દામાલ સાથે 30 શકુનીઓને દબોચ્યા
Surendranagar: પાટડીમાં જુગારધામ પકડાયું, SMCએ રેડ કરી 6 લાખના મુદ્દામાલ સાથે 30 શકુનીઓને દબોચ્યા
Post Office ની આ સ્કીમમાં મળી રહ્યું છે SBI કરતા વધુ વ્યાજ, જાણો તેના વિશે 

Vastu Tips: ઘરના બેડરૂમમાં વાસ્તુના નિયમોનું કરો પાલન, થશે આર્થિક લાભ

AR Rahman Divorce: એઆર રહેમાનના થશે તલાક,  અલગ થઈ રહી છે પત્ની સાયરા બાનો 

Junagadh: ગિરનાર અંબાજી મંદિરના મહંત બ્રહ્મલીન થયા બાદ ગાદી માટે વિવાદ

Embed widget