શોધખોળ કરો

આતંક પર એક્શન લેવા મજબૂર થયું PAK, હાફિઝના બેન્ક એકાઉન્ટ કર્યા સીઝ

1/5
2/5
ઉપરાંત પંજાબ અને ઇસ્લામાબાદ પ્રાંતના પ્રશાસન દ્વારા જમાત-ઉદ-દાવા અને ફલાહ-એ-ઇન્સાનિયતની 170 સંપતિ જેમાં એમ્બ્યૂલન્સ પણ સામેલ છે. સાથે બન્ને સંગઠનોની 40 વેબસાઇટને પણ બંધ કરી દેવામાં આવી છે. પાકિસ્તાન સરકારે ખુદ પાકિસ્તાન ટેલિકૉમ્યુનિકેશન ઓથોરિટીને લેટર લખી વેબસાઇટને બ્લૉક અને શટડાઉન કરવાની માંગ કરી છે.

3/5
ઇસ્લામાબાદઃ આતંકવાદને પોષનાર પાકિસ્તાન ફરી એકવાર દુનિયાની સામે બેનકાબ થઇ ગયું છે, થોડાક દિવસ પહેલા જ સમાચાર આવ્યા હતા કે પ્રતિબંધ હોવા છતાં પાકિસ્તાનમાં ખૂંખાર આતંકવાદી હાફિઝ સઇદના સંગઠનો જમાત-ઉદ-દાવા અને ફલાહ-એ-ઇન્સાનિયતની ઓફિસો પુરજોશમાં ચાલી રહી છે. હવે આંતરરાષ્ટ્રીય દબાણના કારણે પાકિસ્તાન સરકારે પગલું ભરતા હાફિઝના બન્ને સંગઠનોના બેન્ક એકાઉન્ટ્સ સીઝ કરી દીધા છે.

4/5
પીએમ શાહિદ ખકાન અબ્બાસીએ પણ આતંકવાદી હાફિઝના સંગઠનો જમાત-ઉદ-દાવા અને ફલાહ-એ-ઇન્સાનિયત વિરુદ્ધ એક્શન લીધી છે.

5/5
વળી, આંતરિક મંત્રાલયે આતંકવાદી હાફિઝના સંગઠનો જમાત-ઉદ-દાવા અને ફલાહ-એ-ઇન્સાનિયતની બધી મિલકતોને પણ જપ્ત કરવાનો આદેશ આપી દીધો છે. આ કારણે બન્ને સંગઠનો સાથે જોડાયેલા 70થી વધુ લોકોના એકાઉન્ટ પણ સીઝ થયા છે. બન્ને સંગઠનો પાસે લગભગ 1 કરોડ 10 લાખ પાકિસ્તાની રૂપિયા ઉપલબ્ધ છે. વળી આ 70 લોકો સામે 141 કેસોની ઓળખ પણ કરવામાં આવી છે.

Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Iran Hit List: ટ્રમ્પ અને મેલોની સહિત વિશ્વના 13 નેતાઓ ઈરાનના હિટ લિસ્ટમાં?

ભારતની અર્થવ્યવસ્થા બરબાદ કરવાની ધમકી આપનાર ટ્રમ્પના ખાસ સેનેટર લિન્ડસે ગ્રેહામનું નિધન

ઈરાને હોર્મુઝમાં કોમર્શિયલ શિપ પર કર્યો એટેક, 11 ભારતીયો હતા સવાર, હવે ભારતનું આવ્યું રિએક્શન

IRGCએ સાઇપ્રસ ફ્લેગવાળા જહાજ પર કર્યો હુમલો, ગુ્સ્સામાં અમેરિકાએ ઇરાન પર કરી એર સ્ટ્રાઇક, હોર્મૂઝ બંધનું એલાન

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : વ્યાજના લોભમાં ન આવશો
Hun To Bolish : હું તો બોલીશ : સુરતમાં સ્ટીલના કીડા, રાજકોટમાં દાદીના રોલા
Hun To Bolish : હું તો બોલીશ : સિંહને ન પજવવા
Ambaji Temple Donation Theft: અયોધ્યાની જેમ અંબાજી મંદિરમાં દાનચોરી, ભંડારામાં ચોરીની CCTV સામે આવ્યા
Mahesh Kaka Video: સુરતના યશપ્લાઝાના વેપારીનો વધુ એક વીડિયો, મહેશ ગઢીયાએ ફરી ડે.સીએમને કર્યા સવાલ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
IMD Rain Alert: આગામી 2-3 દિવસ યુપી, બિહાર અને બંગાળમાં અતિ ભારે વરસાદની આગાહી

અમદાવાદ: ચાંદખેડાની હોટલમાં પ્રેમી પંખીડાનો ગળેફાંસો ખાઈ આપઘાત, પ્રેમપ્રકરણ કારણભૂત હોવાની ચર્ચા

13 જુલાઈએ દેશના 17 રાજ્યોમાં મુશળધાર વરસાદની આગાહી: 85 kmph ઝડપે પવન ફૂંકાશે, IMD એલર્ટ

માંજલપુર વિધાનસભા પેટાચૂંટણી: ભાજપના સતીષ પટેલ સામે કોંગ્રેસના ભીખાભાઈ રબારી મેદાનમાં

અયોધ્યા જેવી જ ચોરી અંબાજી મંદિરમાં! પગ નીચે નોટોનું બંડલ દબાવી કર્મચારીએ કરી ચોરી, CCTVમાં કેદ

Virat Kohli: ઈંગ્લેન્ડ સામે વિરાટ કોહલી તોડી શકે છે સચિન તેંડુલકરનો આ મહાન વર્લ્ડ રેકોર્ડ

હિન્દુ આતંકવાદ' અને 26/11 પર પૂર્વ અધિકારી RVS મણિનો વિસ્ફોટક ખુલાસો, કોંગ્રેસ પર લગાવ્યા ગંભીર આક્ષેપો

સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના કયા કયા જિલ્લામાં આગામી 7 દિવસ વરસાદ પડશે? હવામાન વિભાગની આગાહી

Embed widget