કોઈએ તેને સ્ટનિંગ કહ્યું કો કોઈ તેને રાજકુમારી કહી રહ્યું છે.
2/10
3/10
4/10
5/10
આ શાહી મેરેજમાં બોલિવૂડ એક્ટ્રેસ પ્રિયંકા ચોપરા પણ સામેલ થઈ હતી. જેમાં પ્રિયંકાના લુક અને સ્ટાઇલની ખૂબ ચર્ચા થઈ રહી છે. પ્રિયંકાનો લૂક જોઈ ફેન્સ ફિદા થયા હતા.
6/10
7/10
8/10
પ્રિયંકાએ આ શાહી લગ્ન માટે વિવયન વેસ્ટવુડની લવેન્ડર ડ્રેસ પહેરી, જેમાં તે સ્ટનિંગ લાગી રહી હતી. તેનો હોટ અને ગ્લેમરેસ અંદાજ ઈન્ટરનેટ પર ચર્ચાનો વિષય બન્યો છે.
9/10
નવી દિલ્હીઃ બ્રિટનના શાહી પરિવારમાં આજ રોજ પ્રિન્સ હેરી અને મેગન માર્કલના લગ્ન યોજાયા હતા. જેમાં દેશ-વિદેશના અનેક સેલિબ્રિટી હાજર રહ્યા હતા.
10/10
પ્રિયંકાના આ લુકને જોઈને લોકો સોશિયલ મીડિયામાં ગાંડા થઈ રહ્યા છે.