શોધખોળ કરો

અમેરિકાની ચૂંટણીમાં બે મહિલા સહિત ત્રણ ભારતીય જીત્યા, જાણો કોણ છે વિજેતા!

1/4
કેલિફોર્નિયાથી ભારતીય મૂળના કમલા હૈરિસ સેનેટર તરીકે કેલિફોર્નિયાના પ્રથમ અને દેશની બીજી અશ્વેત સેનેટર તરીકે ચૂંટાયા છે. સૌથી મઝાની વાત તો એ છે કે, કેલિફોર્નિયામાં જનતાએ 24 વર્ષ પછી સેનેટર બદલ્યા છે. અહીં 1993થી બારબરા બોક્સર સેનેટર છે.

2/4
ઈન્ડિયન ઓરિજનના ડેમોક્રેટ રાજા કૃષ્ણમૂર્તિ ઈલિનોઈસથી હાઉસ ઓફ રિપ્રેઝન્ટેટિવ તરીકે જીત્યા હતા. કોંગ્રેસ માટે પસંદ કરવામાં આવેલી પહેલી ભારતીય-અમેરિકી તુલસી ગૈબાર્ડ છે. તેઓ આ સમયે હવાઈ સ્ટેટના હાઉસ ઓફ રિપ્રેઝન્ટેટિવના સભ્ય છે. દિલ્હીમાં જન્મેલા રાજા લેબોરેટરી એક્ઝિક્યૂટિવ છે. તેઓ ચેન્નાઈ મૂળના છે. તેમને બીજી વખતમાં આ સફળતા મળી છે. રાજા ભારતમાં જન્મેલા બીજા કોંગ્રેસી સભ્ય છે. આ પહેલાં દલીપ સિંહ સૌંધ 1950માં કોંગ્રેસમાંથી પસંદ કરવામાં આવ્યા હતા. તેમનો જન્મ પણ ભારતમાં થયો હતો. આ લોકો પણ છે રેસમાં ભારતીય મૂળના લતિકા મેરી થોમસ ફ્લોરિડાથી હાઉસ ઓફ રિપ્રેઝન્ટેટિવ માટે પ્રયત્ન કરી રહ્યા છે. રોહિત ખન્ના સિલિકોન વેલી, એમી બેરા પણ કેલિફોર્નિયાથી ચૂંટણી લડી રહ્યા છે.

3/4
રિપબ્લિકન પાર્ટીના ઉમેદવાર ડોનાલ્ડ ટ્રમ્પની જીત સાથે અમેરિકાના ઈતિહાસમાં એક મહત્ત્વપૂર્ણ વળાંક સાબિત થયો છે. હવે ટ્રમ્પ આવતા ચાર વર્ષ માટે વિશ્વની સૌથી પાવરફુલ દેશની કમાન સંભાળશે.

4/4
 નવી દિલ્લી: રિપબ્લિકન પાર્ટીના ઉમેદવાર ડોનાલ્ડ ટ્રમ્પ આઠ વર્ષ બાદ ડેમોક્રેટ્સના હાથમાંથી વ્હાઈટ હાઉસને પાછું મેળવવામાં સફળ રહ્યા છે. આ સાથે સેનેટર અને કોંગ્રેસ મેમ્બરની ચૂંટણીમાં ભારતીય મૂળના 6 ઉમેદવારોમાંથી ત્રણને જીત મળી છે. પ્રમિલા જયપાલે વોશિંગ્ટનમાંથી જીત મેળવીને રેકોર્ડ બનાવ્યો છે. તેઓ હાઉસ ઓફ રિપ્રેઝન્ટટિવના પ્રથમ ભારતીય-અમેરિકન મહિલા સભ્ય બન્યા છે. કમલા હૈરિસ કેલિફોર્નિયાથી સેનેટર તરીકે પસંદ કરવામાં આવ્યા છે. રાજા કૃષ્ણમૂર્તિને ઈલિનોઈસથી હાઉસ ઓફ રિપ્રેઝન્ટેટિવ તરીકે પસંદ કરવામાં આવ્યા છે. તે સિવાય લતિકા મેરી થોમસ, રોહિત ખન્ના અને એમી બેરીના ભવિષ્યનો નિર્ણય થવાનો બાકી છે.

Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

ઈન્ડોનેશિયામાં 7.7ની તીવ્રતાનો ભૂકંપ, સુનામીની ચેતવણી; લોકોમાં મચી ગઇ નાસભાગ, જાણો અપડેટ્સ

15 August: માત્ર ભારત જ નહીં અમેરિકામાં પણ સ્વતંત્રતા દિવસનો પડઘો, બે અમેરિકી રાજ્યોએ 15 ઓગસ્ટને ભારત દિવસ કર્યો જાહેર

US War: સદ્દામથી શરૂ થયેલી કહાણીનો THE END, 23 વર્ષ બાદ ઇરાકમાંથી પરત ફરશે અમેરિકન સૈનિક

વ્હાઈટ હાઉસની પ્રેસ સેક્રેટરી કૈરોલિન લેવિટ છોડશે પદ, અમેરિકાના રાષ્ટ્રપતિ ટ્રમ્પે કરી જાહેરાત

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : બનાવતા ન આવડ્યું, તોડતા પણ ન આવડ્યું
Hun To Bolish : હું તો બોલીશ : રેગિંગના મૂળમાં કોણ ?
Hun To Bolish : હું તો બોલીશ : ડ્રાય ડે પર દારૂની ગેમ !
Jayesh Radadiya Warns: દૂધમાં ભેળસેળ કરનાર તત્વોને સહકારી આગેવાન જયેશ રાદડિયાની ચેતવણી
Gujarat Rain Forecast: ગુજરાતમાં 4 વરસાદી સિસ્ટમ સક્રિય, 7 દિવસ ગાજવીજ સાથે ભારે વરસાદની આગાહી

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
લાંબા વિરામ બાદ અમદાવાદ-ગાંધીનગરમાં મેઘરાજાનું આગમન, દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદનું એલર્ટ

દેશમાં 6 વરસાદી સિસ્ટમ એક્ટિવ: કાલે ગુજરાતના 15 જિલ્લામાં વરસાદ ભુક્કા કાઢશે! 6 દિવસની IMD ની મોટી આગાહી

આવતીકાલનું હવામાન: 12 રાજ્યોમાં વીજળીના કડાકા સાથે ભારે વરસાદનું, IMD નું નવું એલર્ટ

સ્વતંત્રતા પર્વે ભુપેન્દ્ર પટેલની મોટી જાહેરાત: ગામડાઓમાં મફત પ્લોટ અને રોડ માટે ₹3428 કરોડ

2027 ODI વર્લ્ડ કપની તારીખ લીક? આફ્રિકામાં રમાનારી ટૂર્નામેન્ટનું ગાંધી કનેક્શન!

6 સિસ્ટમ એકસાથે સક્રિય, ગુજરાતમાં આગામી 7 દિવસ વરસાદ ખાબકશે, હવામાન વિભાગની મોટી આગાહી

ટીમ ઈન્ડિયાને મોટો ઝટકો: 77 રને રમતો કેએલ રાહુલ ઈજાગ્રસ્ત, મેદાનની તસવીરોએ વધારી ચિંતા

પોસ્ટ ઓફિસની મોટી ભેટ: ગ્રામીણ પોસ્ટલ લાઇફ ઇન્શ્યોરન્સ (RPLI) ના નિયમોમાં ફેરફાર

Embed widget