શોધખોળ કરો
#SurgicalStrike અર અદનાન સામીએ Indian Army માટે કર્યું ટ્વીટ, પાકિસ્તાનીઓ ભડક્યા
1/4

સર્જિકલ સ્ટ્રાઈકમાં આતંકવાદીઓ માર્યા ગયા બાદ સમગ્ર પાકિસ્તાન અકળાઈ ગયું છે. ભારતની નાગરિકતા મેળવનાર ગાયક અદનાન સામી પર પાકિસ્તાનના લોકો ગુસ્સો ઠાલવી રહ્યા છે.
2/4

અદનાન સામીએ ગઈકાલે પીઓકેમાં હુમલા બાદ પીએમ મોદી અને ભારતીય સેાના જવાનોને અભિનંદન પાઠવ્યા હતા. તેમણે કહ્યું, પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને સેનાના આપણા બહાદુર જવાનોને આતંકવાદ વિરૂદ્ધ સફળ હુમલા બદલ ખૂબ ખૂબ અભિનંદન.
Published at : 01 Oct 2016 12:03 PM (IST)
Tags :
Uri AttackView More





















