શોધખોળ કરો
એક ઈંડાએ સોશિયલ મીડિયા પર મચાવી ધૂમ, અમેરિકાની એક્ટ્રેસને પણ છોડી પાછળ
1/4

ઇન્સ્ટાગ્રામ પર એક ઈંડાથી પાછલ રહેલ કાઈલે ખૂબ જ હેરાન છે. આ રીતે ખુદ પાછળ રહી જવા પર સાંકેતિક રીતે એક ઇંડાને રસ્ટા પર ફોડીને પોતાની પ્રતિક્રિયા આપી છે. પોતાના સત્તાવાર ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર ઇંડુ ફોડવાનો વીડિયો પણ કાઈલીએ શેર કર્યો છે.
2/4

તમને જણાવીએ કે 21 વર્ષની એક્ટ્રેસ કાઈલીએ ફેબ્રુઆરીમાં પોતાની ન્યૂબોર્ન બેબીની સાથે ફર્સ્ટ તસવીર શેર કરી હતી, જેણે 1.8 કરોડ લાઈક્સ મેળવીને રેકોર્ડ બનાવ્યો હતો. જ્યારે કાઈલીના ઇન્સ્ટાગ્રામ પર 12.38 કરોડ ફોલોઅર્સ છે. જોકે, હવે આ મામલે તે ઈંડાથી પાછળ રહી ગઈ છે.
Published at : 15 Jan 2019 10:16 AM (IST)
View More





















